Viral / રણબીર કપૂરની આ મોંઘીદાટ સાયકલની કિંમત જાણશો તો ઉડી જશે તમારા હોશ

do You Know The Huge Price Of Ranbir Kapoor New Electric Cycle

બોલિવૂડ સેલેબ્સ અવાર નવાર મુંબઈના રસ્તાઓ પર તેમની મોંઘી કારો અને બાઈક્સ પર દેખાતા હોય છે. જોકે, કેટલાક સેલેબ્સ સાયકલ ચલાવતા પણ નજરે પડે છે. ત્યારે હાલમાં જ રણબીર કપૂર પોતાની નવી ઈલેક્ટ્રિક સાયકલ પર ફરતો જોવા મળ્યો છે. રેડ કલરની આ નવી ઈ-સાયકલ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. પરંતુ તેની કિંમત મોટરસાઈકલથી પણ મોંઘી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ