બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / do this thing on dussera you will become rich

ટ્રાય કરજો / ધનવાન બનતા કોઇ નહી રોકી શકે! દશેરાના દિવસે કરી લો આ નાનકડું કામ, ક્યારેય નહી થાય પૈસાની તંગી

Kinjari

Last Updated: 09:12 AM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સત્યની જીતના કારણે દશેરા ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરેક રાજ્યોમાં અલગ અલગ પરંપરાથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

  • દશેરા પર કરી લો આ નાનકડું કામ
  • ક્યારેય નહી થાય પૈસાની તંગી 
  • આ ટોડકાને અપનાવવાથી થઇ જશો ધનવાન

જ્યોતિષ અને તંત્રમંત્રના જાણકારો કહે છે કે દશેરાના દિવસે જો આ એક કામ કરી લેશો તો ક્યારેય પૈસાની તંગી નહી સર્જાય. 

દશેરા પર કરો આ કામ

  1. જો તમે સમગ્ર વર્ષ સુખથી જીવવા માંગો છો તો 15 ઓક્ટોબર 2021ના રોજ આ કામ જરૂરથી કરી લેજો. 
  2. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરો. આવું કરવું ખુબ જ લાભદાયી માનવામાં આવ્યું છે. આ પક્ષીના દર્શનથી સમગ્ર વર્ષ તમારું જીવન સુખદાયી જશે. 
  3. દશેરીની દિવસે શમી વૃક્ષની પૂજા કરો. તેનાથી ઘરમાં બરકત બની રહેશે અને શમી વૃક્ષ પાછળ કહાણી છે કે આ જ દિવસે કુબેરે રાજા રઘુને સોનાની મુદ્રા આપવા માટે ઝાડના પાનને સોનાનું બનાવી દીધું હતું. માટે જ આ દિવસે સોનાના પાન ખરીદવાની પ્રથા છે. 
  4. દશેરાના દિવસે નાની પણ યાત્રા જરૂર કરો. આવું કરવાથી સમગ્ર વર્ષ યાત્રા કરવામાં કોઇ બાધા નહી આવે. 
  5. દશેરાના દિવસે નવા રુમાલથી દુર્ગા માતાના ચરણ લૂછો અને તેને તિજોરીમાં રાખી દો. તેનાથી સમગ્ર વર્ષ ઘરમાં સુખ શાંતિ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ