જ્યોતિષ વિજ્ઞાન / આવતીકાલે હનુમાન જયંતિઃ હનુમાન ચાલીસાના પાઠ સાથે કરો 1 ઉપાય, શનિનો પ્રકોપ થશે દૂર

Do Hanuman Chalisa Mantra jaap in this way and you will blessed by Hanumanji

પૃથ્વી પર જીવંત ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ એટલે હનુમાનજી. હનુમાનજી પરમ પરાક્રમી, મહાવીર, શિવના અગિયાર માં રુદ્ર અવતાર અને રામજીના પ્રિયભક્ત છે. જેથી હનુમાનજીની ભક્તિથી શિવ અને વિષ્ણુ બંનેની ભક્તિ નું ફળ મળે છે. હનુમાનજીની રામ ભક્તિ એટલી અનન્ય છે કે શ્રીરામ કરતા હનુમાનજીના મંદિર વધુ છે. તમને ગલી ગલીમાં હનુમાનજીના મંદિર મળશે. પૃથ્વી પર હાલ જીવંત કોઈ દેવ હોય તો એ છે હનુમાનજી. તેથી તેમની સાધના અને ભક્તિનું ચોક્કસ ફળ મળે જ છે. જ્યોતિષ વિશેષજ્ઞ હેમેન્દ્રભાઈ મિસ્ત્રી કહે છે કે આવતીકાલે હનુમાન જયંતિએ આ મંત્રનો જાપ કરો અને સાથે જ આ રીતે પાઠ કરવાથી શનિનો પ્રકોપ પણ ઘટશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ