બોલીવૂડ / દિશા પટનીએ આદિત્ય કપૂરના ખભે બેસીને કરી એવી રીતે KISS કે ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ

disha patani and aditya roy kapur share a passionate kiss poster of malang

બોલીવૂડ અભિનેત્રી દિશા પટની અને અભિનેતા આદિત્ય રોય કપૂરની ફિલ્મ મલંગનું નવું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરમાં દિશા અને આદિત્યની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. બંને એક બીજાને કિસ કરી રહ્યા છે. નોંધનીય છે કે દિશા અને આદિત્યએ મૂવીમાં એક સીન માટે અન્ડર વોટર કિસિંગની ટ્રેનીંગ પણ લીધી છે. મૂવીમાં આદિત્ય, દિશા, અનીલ કપૂર અને કુણાલ ખેમુ પણ સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ