દુર્ઘટના / મોટી હોનારત : ભાવનગરમાં શિહોર GIDCની રોલિંગ મીલમાં પ્રચંડ ધડાકો,12 કામદારો દાઝ્યાં, 3 ગંભીર 

Disaster Massive blast at Shihor GIDC's rolling mill in Bhavnagar, 12 workers burnt, 3 seriously injured

ભાવનગરની શિહોર GIDCમાં રોલિંગ મીલમાં બ્લાસ્ટ થતાં 10 થી 12 શ્રમિકો ઇજાગ્રસ્ત થવા પામ્યાં હતાં. જ્યારે  3 શ્રમિકોની હાલત અતિ ગંભીર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ