ક્રિકેટ / દિનેશ કાર્તિકને મળી ટીમ ઈન્ડીયાની કેપ્ટન્સી, હાર્દિકને આરામ, ઈંગ્લેન્ડથી આવ્યા મોટા સમાચાર

dinesh karthik will captain india in the two t20 warm up matches against derbyshire

ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે અને હવે બે સીરીઝ બાદ તેમને ટી-20 ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. કાર્તિક ડર્બીશર અને નૉર્થેમ્પટનશર સામેની બે વોર્મઅપ મેચમાં ટીમની કેપ્ટનશિપ કરશે.

બ્રેકિંગ ન્યૂઝ