સ્પોર્ટ્સ / જીવલેણ કોરોનાની ધોનીના ઘરમાં એન્ટ્રી, ક્રિકેટરના માતા પિતા થયા સંક્રમિત 

dhoni's parents tested positive for corona

જીવલેણ કોરોના મહેન્દ્ર સિંહ ધોનીના ઘર સુધી પહોંચી ગયો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીના માતા-પિતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ