બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Deputy PM of New Zealand on Gujarat tour: Arrived in Ahmedabad late night

મુલાકાત / ન્યૂઝીલેન્ડના નાયબ PM ગુજરાત પ્રવાસે: મોડી રાત્રે અમદાવાદમાં થયું આગમન, આ તારીખ સુધી કરશે ભારત ભ્રમણ

Vishal Khamar

Last Updated: 10:39 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝિલેન્ડનાં ઉપપ્રધાનમંત્રી ભારતની યાત્રાએ છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અગાઉ તેઓએ 2020 માં વિસ્ટન પિટર્સે ભારતની મુલાકાત લીધી હતી. વિદેશમંત્રીનાં આમંત્રણથી અધિકારીક યાત્રાએ ભારતમાં આગમન કર્યું.

ન્યુઝિલેન્ડમાં ઉપપ્રધાનમંત્રી ભારતની યાત્રાએ છે. ત્યારે ગત રોજ મોડી રાત્રે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ટર્મિનલ 2 ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે રાત્રિ રોકાણ કરશે. ત્યારે બાદ અમદાવાદ શહરેમાં દિવસ દરમ્યાન રૂપરેખા અનુસાર કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ મોડી સાંજે દિલ્હી જવા રવાના થશે. ઉપપ્રધાનમંત્રી વિસ્ટન પિટર્સન 13 માર્ચ સુધી ભારતમાં રોકાણ કરશે. 

2020 માં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા
વડાપ્રધાન તા. 12 માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન અમદાવાદનાં ગાંધી આશ્રમ ખાતે આવશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પહેલા ન્યુઝીલેન્ડના ઉપપ્રધાનમંત્રી ખાસ કરીને અમદાવાદ મુલાકાતે આવી રહ્યા છે. તે અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ તેઓ વર્ષ 2020 માં નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી તરીકે ભારતની મુલાકાતે આવ્યા હતા. 

વધુ વાંચોઃ આવતીકાલે ફરી PM મોદી ગુજરાત પ્રવાસે: કરશે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ, સંબોધશે જનસભા

એરપોર્ટનાં ટર્મિનલ 2 પાસે આગ લાગી હતી
ન્યુઝિલેન્ડનાં વડાપ્રધાન બપોરે એરપોર્ટ પર પહોંચે તે પહેલા રવિવારે એરપોર્ટનાં ટર્મિનલ 2 પાસે આગ લાગી હતી. ત્યારે આગ લાગ્યાની જાણ એરપોર્ટ એર્થોરિટીને થતા એરપોર્ટ એર્થોરિટીએ તાત્કાલી ધોરણે આગ પર કાબુ મેળવ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ