દિલ્હી ઇલેકશન / દિલ્હીમાં પુનરાવર્તન કે પરિવર્તન? 15 વર્ષથી રાજ કરતાં BJP સામે AAPની જંગ, આજે વોટિંગ

delhi mcd election 2022 total voters candidates security arrangements and all other things

દિલ્હી એમસીડી ચૂંટણી માટે પ્રચારનો પડઘમ પૂરો થયા પછી, હવે મતદાન થઈ રહ્યું છે. જ્યાં બીજેપી સતત ચોથી વખત પોતાની જીતનો દાવો કરી રહી છે તો બીજી તરફ AAP પણ તાકાત લગાવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ