દુર્ઘટના / દિલ્હીમાં એક ફેક્ટરીમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટના સ્થળ પર

delhi fire bawana card board factory  fire tenders rushed to spot

દિલ્હીમાં આજે સવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે તંત્ર દોડતુ થયું હતું. ફાયરની ગાડીઓ ઉપરાંત પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે હજુ સુધી તેમાં કેટલું નુકશાન થયું છે તે જાણી શકાયુ નથી. તેમજ આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x