વાયરલ / દિલ્હીમાં પરિણામો આવ્યાં અને બકાથી માંડી બાબુભૈયાના મીમ્સથી સોશ્યલ મીડિયા મચી ધૂમ

delhi election results 2020 twitter trolls and funny memes goes viral

આજે રાજધાની દિલ્હીની ચૂંટણીનાં પરિણામ આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ભાતભાતનાં મીમની વણઝાર જોવા મળી રહી છે. આ મીમમાં હેરાફેરીના બાબુભૈયાથી લઇ ટાઈગર શ્રોફનાં મીમને ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડીયાનાં આ મીમ જોઈ તમે પણ આનંદમાં આવી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ