ચુકાદો /  BIG BREAKING: સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા

Death penalty for raping 10-year-old girl in Surat

સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા સંભળાવી છે પોક્સો સ્પેશિયલ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો જે બાદ આજે કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ