બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / સુરત / Dead woman found in Surat beggar's house 5 months pregnant, suspected cause of death

ક્રાઇમસિટી? / સુરતમાં ભિક્ષુક ગૃહમાંથી મળેલ મૃત મહિલાને 5 મહિનાનો ગર્ભ હતો, મૃત્યુનું કારણ આડા સંબંધો હોવાની શંકા

ParthB

Last Updated: 12:01 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રાંદેરમાં 4 દિવસ પહેલા અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેના પોસ્ટમોર્ટમમાં મહિલાની હત્યા થઈ હોવાનો થયો ચોંકાવનારો ખુલાસો થયો છે

  • રામનગરમાં ભિક્ષુક ગૃહમાંથી 4 દિવસ પહેલા મહિલા મળ્યો હતો મૃતદેહ
  • પોસ્ટમોર્ટમમાં મહિલાની હત્યા થઈ હોવાનો થયો ચોંકાવનારો ખુલાસો
  • સીતા નામની મહિલા દાહોદની રહેવાસી હોવાનું ખુલ્યું

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત

રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉન સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી હત્યાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 4 દિવસ અગાઉ સુરત રાંદેરના રામનગરમાં ભિક્ષુક ગૃહમાંથી મહિલાની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. જો કે, સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કેસ દાખલ કરીને મહિલાની ઓળખ માટેની તપાસ હાથ હતી. 

રાંદેર પોલીસે હત્યારાની હાથ ધરી શોધખોળ

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર 4 દિવસ અગાઉ રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર ભિક્ષુક ગૃહમાંથી એક મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જોકે આ મહિલાની ઓળખ છુપાવવા માટે તેના પર આરોપીઓએ એસિડ નાખવામાં આવ્યું હતું. આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પોલીસ તપાસમાં મહિલાનું નામ સીતા છે. અને તે દાહોદની રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનો ચોંકાવનારો ખુલાસો

જો કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો ચોંકવનારા ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, મહિલાનું ગળુ દબાવીને હત્યા કરાઈ  છે.  તેમજ મૃતક મહિલાને 5 મહિનાનો ગર્ભ પણ હતો. જેથી પોલીસ દ્વારા આ હત્યા આડા સંબંધમાં કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. બીજી તરફ રાંદેર પોલીસે હત્યારાની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ