ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કૌભાંડ / તો 1400 કરોડનું કૌભાંડ નક્કી, CBIના આ મોટી કંપનીના ડિરેક્ટર સહિત 8 સ્થળો પર દરોડા

dairy product makers Kwality limited charged 1400 crore rupee bank loan case of fraud cbi searches at eight locations...

આઈસક્રીમ બનાવનારી કંપની ક્વોલિટી લિમિટેડનું નામ એક બેંકિંગ દગાખોરીમાં સામે આવ્યું છે. ડેરી પ્રોડક્ટ્સ કંપની પર બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વવાળા કંસોર્ટિયમથી દગાખોરી કરીને લગભગ 1400 કરોડ રૂપિયાનું નુકસાન કરવાનો આરોપ છે. CBIના આ મોટી કંપનીના ડિરેક્ટર સહિત 8 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કંપનીએ અનેક બેંક સાથે દગાખોરી કરી હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ