બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / dadi's Dangerous Stunt,Harki Pauri Bridge in Haridwar, Something Like That Shocked Everyone

વાયરલ / દાદીમાનો 'ખતરનાક' સ્ટંટ, હરિદ્વારના હરકી પૌડીના પુલ પરથી કર્યું કંઈક એવું તો સૌ કોઈ ચોંકી ગયા , જુઓ VIDEO

ParthB

Last Updated: 04:07 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારના હરકીપૌડી ખાતે એક વૃદ્ધ મહિલાએ ગંગા નદીમાં ઝંપલાવ્યું હતું. હાલ આ વૃદ્ધ મહિલાનો કૂદકો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

  • હરિદ્વારમાં હરકી પૌડીનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ 
  • 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ ગંગા નદીમાં કૂદકો માર્યો  
  • સોશિયલ મીડિયા પર આ વીડિયો થઈ રહ્યો છે જોરદાર વાયરલ 

હરિદ્વારમાં હરકી પૌડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મહિલા પુલ પરથી ગંગામાં કૂદતી જોવા મળી રહી છે. વૃદ્ધાની હિંમત જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. તે કોઈ પણ જાતના ડર વિના પુલની રેલિંગને પાર કરે છે અને તરીને કિનારે પહોંચે છે. જો કે, આમ કરવું જોખમી બની શકે છે. આ પ્રકારની હરકતના કારણે અહીં લોકો ગંગાના પ્રવાહમાં વહેવાથી જીવ ગુમાવે છે.

વૃદ્ધા હરિયાણાના જીંદનો રહેવાસી છે 
 
કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતો વૃદ્ધા હરિયાણાના જીંદનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વૃદ્ધ મહિલાની ઉંમર 70 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. વૃદ્ધ મહિલાની હિંમત જોઈને યાત્રિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈએ વૃદ્ધાના સાહસનો વીડિયો બનાવ્યો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવામાનની ચેતવણી છતાં યાત્રાળુઓની ભીડ

હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ચેતવણી છતાં, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર સ્નાન કરવા માટે હરિદ્વાર પહોંચી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ સહિતના ચાર ધામોમાં પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. ધામોમાં દર્શન માટે ભક્તો લાઈનમાં ઉભા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ