વાયુ / વાવાઝોડાની અસર, દરિયાઇ વિસ્તાર આસપાસ વિઝિબિલિટી ઝીરો

 Cyclone Vayu : zero visibility near sea gujarat Surat

સુરતના ઓલપાડ દરિયાઈ વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે દરિયાઈ વિસ્તાર ના માર્ગો પર વિઝિબિલિટી પણ ઝીરો થઈ છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે ઓલપાડ દરિયાઈ વિસ્તાર ના ગામડાઓ માં NDRF અને SDRF ની ટીમ નિરીક્ષણ કરી રહી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ