ચક્રવાત / આવતી કાલે 'મહા' બેક મારશે! દરિકાંઠાના આટલા લોકોનું કરાશે સ્થળાંતર, 100થી વધુ ગામ અલર્ટ ઉપર

cyclone maha come back gujarat 100 village on in alert

6ઠ્ઠી નવેમ્બર એટલે કે, આવતી કાલે ચક્રવાત 'મહા' હાલની પોતાની પોઝીશનમાંથી બેક મારશે. તે ગુજરાતના દરિયા કાંઠે અથડાવવાની પૂરેપુરી શક્યતા છે ત્યારે 'મહા' સંકટને પહોંચી વળવા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દ્વારકા, મોરબી, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, દીવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરીને દરિયાકિનારાના ગામોના લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવા માટેની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ