બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / csk ceo kasi viswanathan says ms dhoni has kept mum on his ipl future

IPL 2024 / ‘એ તો અમને પણ નથી કહેતાં કે...’ IPLમાં MS ધોનીના ફ્યુચરને લઈને ચેન્નઈ સુપર કિંગ્સના માલિકે જુઓ શું કહ્યું

Manisha Jogi

Last Updated: 08:39 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને IPL 2024ની શરૂઆત પહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્યૂચર બાબતે જણાવ્યું છે. ધોનીના આ નિર્ણયથી ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ ખુશ છે.

  • IPLની શરૂઆત પહેલા CSKના માલિકનું નિવેદન
  • MS ધોનીના ફ્યુચરને લઈને આપ્યું નિવેદન
  • ‘એ તો અમને પણ નથી કહેતાં કે...’

ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને IPL 2024ની શરૂઆત પહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફ્યૂચર બાબતે જણાવ્યું છે. આ વર્ષે IPL દરમિયાન ધોનીની નિવૃત્તિનો માહોલ બની ગયો હતો. ધોની જે મેદાન પર રમવા જઈ રહ્યા હતા, ત્યાં અગાઉની વાતો યાદ કરીને નિવૃત્તિની હિંટ આપી રહ્યા હતા. ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને 5મો ખિતાબ જીત્યો હતો. ધોનીએ ખિતાબ જીત્યા પછી પણ નિવૃત્તિની જાહેરાત કરી નથી. ધોનીના આ નિર્ણયથી ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ ખુશ છે. 

માહીના સંન્યાસ બાબતે CSK બોસે જણાવ્યું કે, માહીએ અમને પણ જણાવ્યું નથી કે, તેઓ શું કરવા જઈ રહ્યા છે. 42 વર્ષીય ધોની તેમના પ્લાન વિશે જણાવ્યું નથી તેઓ ફેન્સને આ બાબતે ખુદ જણાવશે. આ અનુભવી ખેલાડી IPL સીઝન રમવા માટે તૈયાર છે. 

કાશી વિશ્વનાથને જણાવ્યું કે, ‘મને આ બાબતે ખબર નથી. કેપ્ટન તમને ડાયરેક્ટ જવાબ આપશે. માહી શું કરશે તે અંગે અમને જાણકારી નથી. જિમમાં કામ કરવાની શરૂઆત કરી છે. આગામી 10 દિવસમાં નેટ્સ પર કામ કરવાની શરૂઆત કરશે.’ IPL 2023માં ધોનીને ઘુંટણની ઈજા થઈ હતી. જેના કારણે બેટીંગ અને વિકેટકીપિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ