બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Credit card spend at record high in may here 5 usefull tips for users

કામની ખબર / ક્રેડિટ કાર્ડના ખર્ચ રેકોર્ડ સ્તરે... ઉપયોગ કરતા પહેલાં ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો, નહીં તો....

Bijal Vyas

Last Updated: 11:08 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો? તો તમારે પણ આ ખાસ સાવધાનીઓ રાખવી જરુરી છે.

  • પહેલા ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવુ જરુરી છે
  • ખરીદી દરમિયાન નો  કોસ્ટ ઇએમઆઇથી બચો

Credit card Tips: ક્રિડેટ કાર્ડથી ખર્ચ મેં, 2023માં પહેલી વખત 1.4 લાખ કરોડ રુપિયાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ક્રેડિટ કાર્ડની સંખ્યા પણ મહિને-દર મહિને વધી છે. મેં  અથવા 8.74 કરોડ, જ્યારે એપ્રિલમાં 8.65 કરોડ છે. 

જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો પછી તેનો ઉપયોગ કરતી વખતે અમુક સાવધાનીઓ રાખવી જરુરી છે. 

તમારી પાસે પણ હોય Credit Card તો આ 3 વાત યાદ રાખજો, નહીંતર ભોગવવું પડશે  મોટું નુકસાન | credit card user be careful while withdraw money minimum  payment over usage

પહેલા ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવુ જરુરી છે. તેમ ન કરવાથી સિબિલ સ્કોર ખરાબ થઇ જશે. 

Cibil Score ખરાબ થવા પર સ્થિતિમાં કોઇ બેંકથી લોન લેવાના સમયે તમને તકલીફ આવી શકે છે. 

બિલ ભરતી વખતે બે રકમ બતાવવામાં આવે છે, ટોટલ ડ્યુ અને મિનિમમ ડ્યુ. તમે ટોટલ ટ્યુ ઓપ્શન પસંદ કરો. 

પ્રથમ વાર ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહ્યાં છો! તો ધ્યાનમાં રાખજો આ ખાસ  બાબતો, નહીં થાય કોઈ સમસ્યા | Considering getting a credit card for the  first time So keep these ...

ખરીદી દરમિયાન નો  કોસ્ટ ઇએમઆઇથી બચો, તેની સાથે અનેક શરતો જોડાયેલી હોય છે, અને તમારે વધારે પૈસા ભરવા પડી શકે છે. 

બેંક ઘણીવખત કાર્ડની લિમિટ વધારવા માટે ફોન કરે છે, પરંતુ તમે તમારી જરુરિયાત મુજબ સેટ કરો. 

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેશ કાઢવા માટે તમારે ખોટનો ધંધો થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ