પ્રદુષણ / દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર હજુ પણ 'ખરાબ' શ્રેણીમાં : કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ

cpcb says air quality levels in delhi still in poor category

દિલ્હીમાં ચાલી રહેલી હવાઓને કારણે વાયુ ગુણવત્તામાં આંશિક રૂપે સુધારો નોંધવામાં આવ્યો છે. પરંતુ રવિવારે સવારે પણ પ્રદુષણનું સ્તર ' ખરાબ' શ્રેણીમાં રહ્યું. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર દિલ્હીમાં સવારે 9 વાગ્યે વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 281 રહ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ