Coronavirus / કોરોના વાયરસનો નવો ટેસ્ટ : હવે 2 દિવસે નહીં, માત્ર આટલી મિનિટોમાં જ થઇ શકશે કોરોનાની પુષ્ટી

covid 19 abbott laboratories unveils portable 5 minute coronavirus test

મેડિકલ ડિવાઇસ બનાવનારી અમેરિકી કંપની અબૉટ લેબોરેટરીઝે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણની તપાસ માટે એક પોર્ટેબલ ટેસ્ટનું પ્રદર્શન કર્યું છે. કંપનીનો દાવો છે કે આ ટેસ્ટ પાંચ મિનિટમાં જ એ વાતની જાણકારી લગાવી લેશે કે કોઇ વ્યક્તિ કોરોના વાયરસથી પોઝિટિવ છે કે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ