લવ સ્ટોરી / અજબ પ્રેમ કી ગજબ કહાની : ટ્રાફિકજામમાં ફસાયેલા યુવકને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, જાણો પછી શું થયું

couple fall in love between bengaluru traffic cupid relationship romantic viral story

બેંગ્લોરના ટ્રાફિકના કિસ્સા તો તમે બધાએ સાંભળ્યાં હશે. પરંતુ આ ટ્રાફિકની વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થવી આ હકીકતમાં કઈક અલગ છે. આવો એક કિસ્સો લોકોનેે ખૂબ પસંદ આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ