VIDEO / નાચો નહીંતર સાસુના સમ : શક્તિપ્રદર્શન કરવામાં ભાજપ ભૂલ્યું ભાન, જુઓ વીડિયો

coronavirus viral video of bjp Activists garba

કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આવા સમયે પણ રાજકીય પક્ષો પોતાની સસ્તી પ્રસિદ્ધી માટે મેળાવળા કરી રહ્યા છે અને નિયમને નેવે મુકીને મોટા મોટા તાયફાઓ કરી રહ્યા છે. આવા જ એક તાયફાનો વીડિયો વાયરલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ