Coronavirus / કરમની કઠણાઈ તો જુઓ, કોરોનાથી મૃત્યુ પામેલા 13 વર્ષીય દિકરાના અંતિમ સંસ્કાર આ રીતે જોવા માતા મજબૂર

coronavirus victim burial mother siblings watch online

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારના કારણે મરનારાની સંખ્યા 59,224 થઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો આઘાતમા સરી પડ્યા છે. તેમના વલોપાતનો પાર નથી કેમ કે તેઓ મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર સુદ્ધા નથી કરી શક્યા. કેમ કે અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની કોઈને પરવાનગી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ