Coronavirus Vaccine / વેક્સીનેશનને લઈને સરકારની નજરમાં છે આ ખાસ જગ્યાઓ, તમે પણ જાણી લો ગાઈડલાઈન્સ

coronavirus vaccine from marriage hall to school these places for vaccination sites

કેન્દ્ર સરકારે સોમવારે વેક્સીનેશન સાથે જોડાયેલી એક ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. હવે એ વાત પર વિચાર થઈ રહ્યો છે કે વેક્સીન સાઈટ માટે કઈ જગ્યાની પસંદગી કરવી. આ માટે શાળા, લગ્નના હોલ જેવી જગ્યાઓને કેન્દ્ર બનાવવાની સરકારની યોજના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ