દાવો / કોરોના વેક્સીનને લઈને આવ્યાં સારા સમાચાર, વૈજ્ઞાનિકોએ વર્ષના આ મહિના સુધી તૈયાર થવાનો કર્યો દાવો

coronavirus vaccine could be ready for september says scientist

કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં મોતનો આંક વધી રહ્યો છે. આ મહામારીએ હાલ સુધીમાં 1 લાખથી પણ વધારે લોકોને મોતના મુખમાં ધકેલી દીધા છે. વૈજ્ઞાનિક ઘણા સમયથી કોવિડ 19ની વેક્સીન પર કામ કરી રહ્યા છે. હવે તેઓએ દાવો કર્યો છે કે જલ્દી જ આ વેક્સીન તૈયાર થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ