Coronavirus / જનતા કર્ફ્યુને દેશના તમામ રાજ્યોમાં જબરજસ્ત સમર્થન, જાણો કયાં શહેરમાં શું છે સ્થિતિ

coronavirus updates in india janata curfew lockdown live updates

કોરોના વાયરસ ચીનથી શરુ થઈ અત્યાર 188 દેશોમાં પહોંચી ગયો છે. ભારતમાં પણ તેની સંખ્યા વધી રહી છે. જેને પગલે પીએમ મોદીએ એક દિવસ માટે જનતાને સંબોધન કરી જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. જેને પગલે આજે સમગ્ર દેશમાં લોકોએ સંયમ જાળવી રાખવા અને જનતા કર્ફ્યુને સપોર્ટ કરી રહ્યો છે. ત્યારે જાણીએ ક્યા શું સ્થિતિ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ