આગાહી / કોરોનાના કારણે લોકડાઉનથી પરેશાન જનતા માટે હવામાન વિભાગે આપ્યાં માઠા સમાચાર

coronavirus lockdown weather forecast in gujarat heatwave start

દુનિયા સહિત ભારતભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જો કે ભારતમાં કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે તેની વચ્ચે ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ