એલર્ટ / આ તારીખથી ગુજરાતમાં ચોમાસાનું આગમન, ગરમીને લઇને પણ હવામાન વિભાગે કરી આગાહી

coronavirus lockdown rain alert weather department orange alert ahmedabad heatwave

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બીજી તરફ ગરમીને લઇને તાપમાનનો પારો ઉપર તરફ જઇ રહેલો જોવા મળી રહ્યો છે. એક તરફ હવામાન વિભાગે  21 જુનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસવાને લઇને આગાહી કરી છે તો બીજી તરફ અમદાવાદને લઇને ગરમીને ધ્યાનમાં લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ