Coronavirus / આ રાજ્ય સરકારોએ લીધો નિર્ણય, અહીં દારુ MRP કરતા 70 ટકા મોંધો વેચાશે

coronavirus lockdown delhi liquor price increases special corona fees

દિલ્હીમાં મંગળવારથી દારૂ મોંઘો થશે. કેજરીવાલ સરકારે દારૂ પર વિશેષ કોરોના ફી લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી એમઆરપી પર 70 ટકા રહેશે. દિલ્હી સરકારનો આ નિર્ણય મંગળવારથી લાગુ થશે. આ પહેલા હરિયાણા સરકારે પણ દારૂ પર કોવિડ -19 સેસ લગાવીને લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ