કાર્યવાહી / કુલ 11 જમાતીઓનું દિલ્હી કનેક્શન સામે આવ્યુ છે, પોલીસ તપાસ હજુ ચાલુ છે : CP આશિષ ભાટિયા

coronavirus in Gujarat Ahmedabad Police commissioner Ashish Bhatia press

કોરોના મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજીને માહિતા આપી હતી જેમાં તબલીગી જમાત અંગે પણ જાણકારી આપી હતી. હાલ કોટ વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે. એક બે નહીં પણ એક સાથે 50 કેસ સામે આવ્યા છે. તબલીગી જમાતને કારણે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કમ્યુનીટી ટ્રાન્સમિશની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યુ છે ત્યારે પોલીસ કમિશનરે પણ પોલીસની કામગીરી અંગે કેટલીક મહત્વની બાબતો જણાવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ