Coronavirus / ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 105 કેસ, 10ના મોત: આરોગ્ય સચિવ જયંતિ રવિ

coronavirus in Gujarat 100 case reported in Gujarat 4th march 2020

ગુજરાતમાં કોરોના વાયરસનો ભરડો બરોબરનો ફસાયો છે. ગુજરાતમાં નવા 10 કેસ નોંધાયા છે, અને એકનું મોત થયુ છે. અમદાવાદમાં નવા પાંચ કેસ પાટણમાં એક કેસ, ભાવનગર અને ગાંધીનગરમાં 2-2 નવા કેસ નોંધાયા. એકનું કોરનાવાયરસથી મોત થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ