હેલ્થ / કોરોના મહામારીમાં ઈમ્યુનિટી વધારવી છે તો આ 2 વસ્તુઓનું રોજ અચૂક કરો સેવન

Coronavirus Immunity Booster Foods Benefits Of Garlic And Pista Almonds

કોરોના મહામારીનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂક્યો છે ત્યારે દરેકે સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે અને મૃત્યુઆંક 82 હજારને પાર થયો છે. આ મહામારીથી બચી રહેવા માટે જરૂરી છે કે તમે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરો. આયુષ મંત્રાલયે પણ કોરોનાથી બચવા માટે અનેક ચીજો ખાવાની સલાહ આપી છે. પરંતુ જો તમે ખાસ કરીને લસણ અને પિસ્તાનું સેવન કરો છો તો તમારી ઇમ્યુનિટી વધી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ