કોરોના વાયરસ / દેશમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં મળ્યા 33, 750 નવા કેસ, એક્ટિલ કેસ 1.45 લાખને પાર

coronavirus cases breaks record 33750 new cases found active cases crossed 1 lakh 45 thousand

આ સતત છઠ્ઠો દિવસ છે. જ્યારે કોરોનાના મામલા ઝડપથી વધતા જોવા મળ્યા છે. નવા કેસોમાં આંકડા રિકવર થનારાની સંખ્યામાં 3 ગણા વધારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ