OMG / અંધવિશ્વાસની પરાકાષ્ઠા: ભારે વરસાદ વચ્ચે ખાસ પૂજનવિધિથી ગંગાકિનારે થઇ રહી છે 'કોરોના માઈ'ની પૂજા

coronavirus : baksar ladies worships corona goddess

એક તરફ દેશ કોરોના વાયરસથી લડી રહ્યો છે ત્યાં બિહારના બક્સરમાં અંધવિશ્વાસનો 'વાયરસ' એવો ફેલાઈ રહ્યો છે કે ભારે વરસાદની વચ્ચે મહિલાઓ ગંગા કિનારે 'કોરોના માઈ'ની પૂજા કરવા નીકળી પડી. આટલું જ નહીં વિશેષ દિન પર ખાસ પૂજનવિધિથી કોરોનાની પૂજા કરવામાં આવી રહી છે, માનવામાં આવી રહ્યું છે કે એક વીડિયો જોયા બાદ આ મહિલાઓ કોરોનાની પૂજા કરી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ