મહામારી / કોરોનાની 'સુનામી' હેલ્થ સિસ્ટમને ધ્વસ્ત કરી નાખશે, WHOની ફરી ચેતવણી

Coronas Tsunami Will Cause Health Systems To Collapse: WHO

વિશ્વ આરોગ્ય સંગઠન બુધવારે ચેતવણી આપી છે કે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટને કારણે આવી રહેલી કોરોનાની સુનામીએ વિશ્વનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત કરી નાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ