બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Corona outbreak again in Gujarat: In big cities, the system has issued an advisory, these instructions have been given along with masks.

એલર્ટ / ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: મોટા શહેરમાં તંત્રએ બહાર પાડી એડવાઇઝરી, માસ્ક સહિત આપ્યા આ સૂચનો

Dinesh

Last Updated: 06:21 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

corona update news: કોરોનાની નવી ઈનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કેસમાં વધારો થઈ રહ્યો છે

  • કોરોનાના કેસો સામે આવતા RMC એક્શનમાં
  • બહાર પાડવામાં આવી એડવાઇઝરી
  • માસ્ક પહેરવાની લોકોને સલાહ


કોરોનાની નવી ઈનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા હતા. 6માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનુ સામે આવ્યું હતુ. ગઇકાલના 7માંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઇ હતી. નવરંગપુરા સરખેજ તથા નારણપુરામાં કેસો સામે આવ્યા જેથી અત્યાર સુધીના કોરોનાના કેસની સંખ્યા 12 સુધી પહોંચી હતી. તમામના સેન્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

કોવિડના નવા વેરિઅન્ટ JN.1થી બચવું છે? તો ફૉલો કરો આ 5 ટિપ્સ, 80 ટકા ખતરાનો  ચાન્સ ઓછો | Want to avoid the new variant of covid JN.1? So follow these 5  tips,

20 દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરામાં ડિસેમ્બરમાં 20 દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બે માંજલપુર, એક ગોત્રી અને એક ગોકુલ નગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યા છે. ચારમાંથી ત્રણ દર્દીને રજા આપવામાં આવી જ્યારે એક દર્દીને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સ કરવા ગાંધીનગર ખાતે લેબોરેટરીમાં મોકલાયા અને નવા JN.1કોરોના વેરિઅન્ટના દર્દી છે કે નહી તેની તપાસ કરવામાં આવી છે.

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? બચવા માટે શું કરવું? એક ક્લિકમાં જાણી  લો ઈમ્યૂનિટી વધારવાની ટિપ્સ/ new covid19 variant in india top signs and  symptoms of the jn1 strain

RMC તંત્ર એકશનમાં
કોરોનાનો કેસ સામે આવતા RMC તંત્ર એકશનમાં આવ્યો છે. RMC દ્રારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની લોકોને સલાહ આપવામાં આવી છે. લોકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે તેવી સલાહ આપવામાં આવી છે. કોવિડના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. શરદી-ઉધરસ જેવા લક્ષણો હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઇ છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ