સાવધાન / કોરોના તો ગયો...એવું સમજવાની ભૂલ ન કરતાં, આ નવો વેરિયન્ટ હાલત ખરાબ કરી નાખશે, અમેરિકન એક્સપર્ટની ચેતવણી

corona cases in us spike due to new BA.2 variant us expert warn

અમેરિકાના નિષ્ણાંત ડૉ. એન્થોની ફાઉચીએ ફરી વાર ચેતવણી આપતા જણાવ્યું કે, 'કોરોના હજુ ગયો નથી. પરંતુ કોરોનાનો નવો વેરિઅન્ટ BA.2 ફરી વાર વિશ્વમાં તબાહી મચાવી શકે તેવી શક્યતા છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ