કોરોના રિટર્ન્સ / બિલ્લીપગે આવી રહી છે ચોથી લહેર, દેશમાં એક અઠવાડિયામાં 35% કેસ વધ્યા, અહીં તો આંકડાઓએ ડરાવ્યા

corona cases fourth wave coming up numbers raised again

11 અઠવાડિયાના ઘટાડા પછી, ભારતમાં આ અઠવાડિયે ફરીથી કોવિડ-19 કેસમાં વધારો જોવા મળ્યો છે. અને આ વધારો જરા નહીં પણ 35% જેટલો માતબર વધારો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ