મહામારી / એ સાચવજો પાછો આવ્યો કોરોના ! ગુજરાતમાં આજે નોંધાયા આટલા કેસ, અમદાવાદમાં સૌથી વધારે

Corona came back save it! 19 cases reported in Gujarat today, most in Ahmedabad

રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં COVID19 ના 19 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 13 કેસ અમદાવાદમાં નોંધાવવા પામ્યા છે. જ્યારે રાજકોટ, સુરત અને વડોદરામાં એક-એક કેસ નોંધાવવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ