મહામારી / શ્વાસ છોડ્યા બાદ આટલા સમય સુધી હવામાં રહે છે કોરોના, બ્રિટનના એક્સપર્ટનો મોટો દાવો

corona airborne droplets hang air more than an hour

કોરોના વાયરસને લઇ બ્રિટનની ઇમ્પેરિયલ કોલેજ લંડનના પ્રોફેસર વેંડી બાર્કલીએ દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઇ શકે છે. વેંડી બાર્કલીએ કહ્યું કે શ્વાસ છોડ્યાના એક કલાક બાદ પણ કોરોના વાયરસ હવામાં રહે છે. અને માત્ર સામાન કે કોઇ સપાટીથી જ નહીં પરંતુ હવાથી પણ સંક્રમણ ફેલાઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ