coronavirus / કોરોનાને લઇને લોકડાઉન વચ્ચે તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં થયો વધારો

coroanvirus lockdown oil price hike rajkot

ગુજરાતમાં જ્યાં કોરોના મહામારીને લઇને લોકડાઉનમાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓને લઇને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રાજ્યમાં લોકડાઉનના સમયમાં તેલના ભાવ વધતાં લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ