વડોદરા / પરીક્ષાના પેપર ક્લાસ બહાર મોકલતાં MS યુનિવર્સિટી ફરી વિવાદમાં

In the controversy over MS University sending out paper classes of examination

વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરી બહાર મોકલવામાં આવતી હતી અને સપ્લીમેન્ટરી ભર્યા બાદ ફરી પરત મુકી દેવામાં આવતી હતી. આર્ટ્સ ફેકલ્ટીના પટ્ટાવાળા સપ્લીમેન્ટરી બહાર લઈ જતા હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ