મોબ લિંચિંગ / ઝારખંડ : રાહુલ ગાંધીએ કહ્યું- યુવકની હત્યા માનવતા પર ધબ્બો

congress rahul gandhi attacked bjp over jharkhand mob lynching case said it is a blot on humanity

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડમાં ભીડ દ્વારા એક મુસ્લિમ યુવકની ચોરીની આશંકા પર જાહેરમાં ધોલાઇ કરવા પર ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ભીડ દ્વારા યુવકની ક્રુર હત્યા માનવતા પર એક ડાધ સમાન છે. સાથે જ રાહુલે બીજેપીને આડે હાથે લેતા કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના તાકતવર લોકોની ચુપ્પી હેરાન કરનારી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ