મહારાષ્ટ્ર / બીજી પરીક્ષામાં પાસ થઈ ઉદ્ધવ સરકાર, નાના પટોલે બિનહરિફ રીતે બન્યા સ્પીકર

Congress Nana Patole elected as Maharashtra Assembly Speaker as BJP nominee withdraws

ભાજપ ઉમેદવાર કિશન કથોરેએ આજે સવારે જ સ્પીકર પદથી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી હતી. ત્યારબાદ સ્પીકર પદથી તેમનું નામ હટી ગયું હતું અને નાના પટોલેનો સ્પીકર બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ