બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress MLA Shailesh Sarcasm over petrol-diesel price hike in Assembly

ગાંધીનગર / ગુજરાતઃ કોંગ્રેસે ગૃહમાં કહ્યું- રૂ. 100 પાર પેટ્રોલ ભાજપની ભેટ, મંત્રીનો જવાબ- રાજસ્થાનમાં તો 115 છે

ParthB

Last Updated: 04:13 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ શૈલેષ પરમારે કટાક્ષ કરતાં જણાવ્યું કે, ભાજપની પાંચ રાજ્યોમાં જીત બાદ લોકોને મળી ભેટ

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો મુદ્દો ગુંજ્યો
  • શૈલેષ પરમારે ભાવ વધારા પર કર્યો કટાક્ષ
  • ભાજપની પાંચ રાજ્યોમાં જીત બાદ લોકોને ભેટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો મુદ્દો વિધાનસભામાં ગુંજયો 

આજે વિધાનસભા ગૃહમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના  શૈલેષ પરમારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ભાજપની પાંચ રાજ્યોમાં જીત બાદ લોકોને સરકાર તરફ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ભેટ મળી છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભાવ વધારો કરી પેટ્રોલનો ભાવ 100 પાર કરાવ્યો

કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 115 રૂપિયા- મંત્રી પ્રદીપ પરમાર

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ શૈલેષ પરમારે કરેલા નિવેદ બાદ રાજ્ય સરકારના મંત્રી પ્રદીપ પરમારે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે , કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં પેટ્રોલોનો ભાવ 115 રૂપિયા  

રાજ્યમાં સતત 10 દિવસોથી પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યાં છે  

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં 22મી માર્ચથી શરૂ થયેલો ભાવવધારો 10મા દિવસે પણ ચાલુ રહ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં82 પૈસાનો ભાવવધારો કર્યો છે, જેનો અમલ બુધવારે સવારે 6 વાગ્યાથી થયો છે. આ સાથે ગયા વર્ષે નવેમ્બર પછી અમદાવાદમાં સાદું પેટ્રોલ ફરી રૂ. 100ને પાર થઈ ગયું છે. આ ભાવવધારા સાથે છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ 5.20રૂપિયા, ડીઝલ 5.60 રૂપિયા મોંઘા થયા છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ