પ્રતિક્રિયા / કોંગી MLAના રાજીનામાંની અટકળો વચ્ચે કોંગ્રેસના અન્ય આ ધારાસભ્યોઓ VTVને કહ્યું કે અમે....

congress mla gujarat resign rajay sabha election

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ફરી બળવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. રાજ્યમાં કોંગ્રેસના 4 જેટલા ધારાસભ્યોનાં રાજીનામાંને લઇને અટકળો ચાલી રહી છે. ત્યારે રાજ્યના વિપક્ષના નેતાથી લઇને પ્રદેશ કોંગ્રેસ પ્રમખ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યોએ Vtv સાથેની વાતચીતમાં તેઓ કોંગ્રેસ સાથે હોવાનું જણાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ