રાજકારણ / વિધાનસભાના અધ્યક્ષના નામ પર સહમતિ બાદ કોંગ્રેસની ઉપાધ્યક્ષના નામ પર અહસહમતિ, કોંગ્રેસે જાહેર કર્યુ આ નામ

Congress announced the name as the Vice-President Legislative Assembly

વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનું નામ જાહેર કરવામાં આવ્યું જેને લઈ કોંગ્રેસ અસહમતિ દર્શાવી કોંગ્રેસે પણ ઉમેદવાદનું નામ જાહેર કર્યું છે કોંગ્રેસે ઉપાધ્યક્ષ તરીકે આ નામ પર પસંદગી ઉતારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ