રાજનીતિ / ભાજપ અધ્યક્ષે કહ્યું, એક અઠવાડિયામાં 10 ધારાસભ્યો ભાજપમાં જોડાશે

Congress and NCP 10 MLAs to join BJP soon, claims Chandrakant patil

ભાજપના મહારાષ્ટ્રના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે ગુરૂવારે દાવો કર્યો છે કે કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો એક અઠવાડિયામાં ભાજપમાં જોડાઇ જશે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ