અમદાવાદ / શ્રેય હોસ્પિ.ની આગ દૂર્ઘટનાના તપાસ રિપોર્ટમાં કારણનો થયો ખુલાસો, CM રૂપાણીએ લીધો આ મોટો નિર્ણય

CM Rupani big decision investigation report Shrey Hospital Fire ahmedabad

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગંભીરતાથી લીધી છે. તેમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા 8 વ્યક્તિઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી હતી. તો હવે આ સમગ્ર દુર્ઘટના મામલે તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો. આ રિપોર્ટમાં દુર્ઘટનાના કારણનો ખુલાસો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ